મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

ઇન્ટરનેટ વગર ચાલશે Google Maps ! નેટવર્ક ન હોય તો પણ રસ્તો શોધવો થશે સરળ

Google Mapsનું એક ખાસ ફીચર મદદરૂપ થઈ શકે છે. તે તમને મુસાફરી શરૂ કરતા પહેલા તમારા ફોનમાં કોઈ શહેર કે વિસ્તારનો નકશો ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે.

TV9 ગુજરાતી

Trending Video : પૂરપાટ ઝડપે આવેલી કારે 2 બાળકોને કચડ્યાં, CCTV વીડિયો જોઈ લોકોમાં રોષ

પૂરપાટ ઝડપે આવતી એક સફેદ કાર શેરીમાં રમી રહેલા બે નિર્દોષ બાળકો પર ફરી વળે છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તે ઓનલાઈન વ્યાપકપણે ફરી રહી છે.

TV9 ગુજરાતી

General Knowledge News : ભારતમાં કોઈ વ્યક્તિ પોતાના નામે કેટલી જમીન-મિલકતો ખરીદી શકે ?

તાજેતરમાં હરિયાણાના બાદશાહપુર તાલુકામાં, 25,000 મિલકત ખરીદવા માટે એક જ પાન (PAN) કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે, આ દેશમાં કોઈ એક વ્યક્તિ ચોક્કસપણે કેટલી મિલકતો અથવા જમીન…

TV9 ગુજરાતી

રેશનકાર્ડમાં મળવાપાત્ર અનાજમાં CBDC સિસ્ટમ સામે દુકાનદારો રોષે ભરાયા, વારંવાર સર્વર ઠપ્પ થઈ જતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

રાજકોટમાં આ વર્ષે ગરીબ રેશનકાર્ડ ધારકોની દિવાળી બગડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. એકતરફ મોંઘવારીનો માર બીજી તરફ અનાજ વિતરણમાં CBDC સિસ્ટમ લાગુ થતા વારંવાર સર્વર ઠપ્પ થઈ જાય છે, જેની સામે હાલ સસ્તા અનાજના…

TV9 ગુજરાતી

Breaking News : હવે જંતર-મંતર પર નહીં થાય વિરોધ પ્રદર્શન! દિલ્હીમાં સરકારે નક્કી કર્યાં ત્રણ વૈકલ્પિક સ્થળો

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોના સ્થળો અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જંતર-મંતરને હવે નિર્ધારિત વિરોધ સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. અન્ય સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News : રાહુલ ગાંધી બોલ્યા, તમારા 200 અધિકારીઓ અમને માહિતી આપે છે, CEC ને કેમ બચાવાય છે ? કોના કહેવાથી દિલ્હીને કિલ્લામાં ફેરવ્યું ?

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, કેન્દ્રની મોદી સરકારના 200 સરકારી અધિકારીઓ વિપક્ષના સંપર્કમાં છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરતા રાહુલે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં થય…

TV9 ગુજરાતી

Breaking News: જંતરમંતર પર હવે નહીં કરી શકાય ધરણાં- દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે નક્કી કરાયા આ 3 નવા સ્થળો

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે દિલ્હી પોલીસે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયની સમિતિની ભલામણો બાદ જંતરમંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી તેના બદલે 3 નવા વૈ…

TV9 ગુજરાતી

Gold-Silver Price On MCX : સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, MCX પર સોનું ₹1,234 અને ચાંદી ₹935 સસ્તી થઈ

માર્કેટ ખુલતાની સાથે જ સોનું 151,596.00 ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ વેચવાલીના દબાણને કારણે તે ઘટીને 150,056.00 ના નીચલા સ્તર સુધી ગયું હતું.

TV9 ગુજરાતી

OTT Releases This Week: 12 થી 16 ઓક્ટોબર દરમિયાન OTT પર રિલીઝ થશે આ ફિલ્મો અને સીરિઝ

ઓટીટી (OTT) પર આ અઠવાડિયે શાનદાર ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મો અને સીરિઝ તમે વીકએન્ડમાં ઘરે બેસી પરિવાર સાથે તેમજ ફ્રેન્ડ સાથે જોઈ શકો છો.

TV9 ગુજરાતી

Breaking News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા ફરી વિવાદમાં, પોતાના જ પુસ્તકની 1,000 નકલો ખરીદવાનો ઓર્ડર આપ્યાનો આક્ષેપ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. નિરજા ગુપ્તાએ પોતે લખેલા પુસ્તકની નકલો યુનિવર્સિટીના વિભાગો દ્વારા ખરીદાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.

TV9 ગુજરાતી

3 સ્રોતમાં — સંદેશ, ABP અસ્મિતા

Bigg Boss 20: બિગ બોસમાંથી બાહર થયો આ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક! ગુલ્લુ સાથે કરી મારામારી

શો વિશેના સમાચાર લીક કરવા માટે જાણીતા પ્લેટફોર્મ 'બિગ બોસ ટક' (Bigg Boss Tak) એ ઘરની અંદર થયેલા મોટા ઝઘડા વિશે અહેવાલ આપ્યો છે. નકુલ ધુલ અને ગુલ્લુ વચ્ચેના સંઘર્ષની અફવાઓ સાચી જણાતી હતી.

TV9 ગુજરાતી

Breaking News : અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, રસ્તા પર વહેતા તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી, જુઓ Video

રસ્તા પર તેલ ફેલાઈ જતાં વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, અકસ્માત કેવી રીતે થયો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.

TV9 ગુજરાતી