Breaking News : હવે જંતર-મંતર પર નહીં થાય વિરોધ પ્રદર્શન! દિલ્હીમાં સરકારે નક્કી કર્યાં ત્રણ વૈકલ્પિક સ્થળો
દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોના સ્થળો અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જંતર-મંતરને હવે નિર્ધારિત વિરોધ સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. અન્ય સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.