મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

8 છગ્ગા-19 ચોગ્ગા સાથે 173 રન… સેહવાગની તોફાની ઈનિંગ છતાં હારી ગઈ ટીમ

વીરેન્દ્ર સેહવાગની જેમ તેના પુત્ર આર્યવીરને પણ દિલ્હી ટીમની કમાન સોંપવામાં આવી છે અને પિતાના પગલે ચાલતા પુત્રએ વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ગુજરાત સમાચાર

Breaking News: ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ, હાલ ICU માં સારવાર હેઠળ

ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને ICU માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News: 7 વર્ષની બાદશાહત દાવ પર, શું વેસ્ટ ઈન્ડિઝ તોડી શકશે ટીમ ઈન્ડિયાનો મજબૂત ગઢ ?

ટીમ ઈન્ડિયાને T20 શ્રેણી જીતવા માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની અંતિમ મેચ જીતવી પડશે. આ દરમિયાન, વેસ્ટ ઈન્ડિઝ ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા ભારતમાં છેલ્લા 7 વર્ષથી T20 શ્રેણી હાર્યું નથી.

TV9 ગુજરાતી

4000 વોકેશનલ ટ્રેનરોનો મોરચો… માત્ર ₹14,000 પગાર અને રજાનું મહેનતાણું બંધ, એજન્સી પ્રથા સામે આંદોલનની ચીમકી – જુઓ Video

ગાંધીનગરમાં વોકેશનલ ટ્રેનરો 5 વર્ષના કોન્ટ્રાક્ટ પૂરા થવા છતાં પગાર પ્રશ્નોથી પરેશાન છે. જાહેર રજાઓ તેમજ વેકેશનનો પગાર ન મળતા અને એજન્સી પ્રથાને કારણે માસિક આવક ઘટીને ₹14-15 હજાર થઈ ગઈ છે.

TV9 ગુજરાતી

Breaking News: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની છેલ્લી T20 થશે રદ? બેંગલુરુમાં વરસાદની આગાહી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચમી અને અંતિમ T20I શનિવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. શ્રેણી 2-2થી બરાબર હોવાથી આ મેચ નિર્ણાયક છે, પરંતુ હવામાન આગાહીએ ચિંતા વધારી છે.

TV9 ગુજરાતી

Breaking News: ભારતમાં ફરી મોંઘુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ- IMF એ ભારતને લઈને આપી આ ચેતવણી

Petrol Diesel Price Hike: હાલ જ્યારે મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને ઈંધણના ભાવો હજુ વધી શકે છે ત્યારે ભારતમાં હજુ મોંઘવારી વધવાનું જોખમ તોળાઈ રહ્યુ છે.

TV9 ગુજરાતી

Breaking News: વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી T20 માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર, ભુવનેશ્વર કુમારની ટીમમાં એન્ટ્રી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટો ફેરફાર થયો છે.

TV9 ગુજરાતી

Jioનો 365 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, રોજ મળશે 2.5 GB ડેટા અને JioHotstar ફ્રી

ટેલિકોમ ઓપરેટર Jio તેના લાખો ગ્રાહકો માટે શ્રેષ્ઠ લાભો ધરાવતા અનેક પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન ઓફર કરે છે, જેમાં એક મહિનાના વિકલ્પોથી લઈને વાર્ષિક રિચાર્જ પ્લાન સુધીનો સમાવેશ થાય છે.

TV9 ગુજરાતી

Breaking News : સોના-ચાંદી પર સરકારનો ‘મોટો નિર્ણય’, માર્કેટમાં નવા-જૂનીના એંધાણ

ફેસ્ટિવ સીઝનની ખુશીઓ વચ્ચે સોના-ચાંદીને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે અચાનક એક એવો નિર્ણય લીધો છે કે, જેનાથી જ્વેલરી ક્ષેત્રે મોટો ફટકો પડ્યો છે.

TV9 ગુજરાતી

Trending Video : 30 વર્ષની યુવતીનું 75 વર્ષના વૃદ્ધ પર આવ્યું દિલ, હવે બંને કરવા જઈ રહ્યાં લગ્ન!

રામસુગર સહર વિકાસ બ્લોકના અરિયારી ગામના રહેવાસી છે. કહેવાય છે કે રાની રાજપૂત છેલ્લા બે વર્ષથી તેમના ઘરે અવારનવાર આવતી હતી. આ દરમિયાન, તેઓ એકબીજાની નજીક આવ્યા અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો

TV9 ગુજરાતી

Breaking News : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનો સૌથી મોટો હોલ્ડિંગ એરિયા ખુલ્લો મુકાયો

પશ્ચિમ રેલવે દ્વારા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સૌથી મોટો યાત્રી હોલ્ડિંગ એરિયા શરૂ કરાયો છે. આ અડધો કિલોમીટર લાંબો અને 36 મીટર પહોળો વિસ્તાર 15,000 મુસાફરોની ક્ષમતા ધરાવે છે.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદમાં નકલી મોબાઈલ ફોન કૌભાંડ કેવી રીતે પકડાયું? ખુદ પોલીસે જણાવી આખી…

અમદાવાદના ગીતા મંદિર નજીક નકલી મોબાઈલ કૌભાંડનો LCB ઝોન-6 દ્વારા પર્દાફાશ થયો છે. પાંચ દુકાનો અને ગોડાઉન પર દરોડા પાડી ₹7 લાખથી વધુના 1,034 ડુપ્લિકેટ સેમસંગ, નોકિયા અને જીઓ ફોન જપ્ત કરાયા.

TV9 ગુજરાતી