Breaking News: વર્લ્ડ કપમાં રોહિત શર્માને આઉટ કરનાર ખેલાડીએ 30 વર્ષની ઉંમરે અચાનક લીધી નિવૃત્તિ
વર્લ્ડ કપમાં રોહિત શર્માની વિકેટ લઈને ચર્ચામાં આવેલા એક ઝડપી બોલરે માત્ર 30 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સતત ઈજાઓને કારણે તેણે આ મોટો નિર્ણય લીધો છે.