શક્તિપીઠ અંબાજીમાં ભક્તિ, ફરજ અને સેવાનો અનુકરણીય સંગમ, પોલીસે પુરુ પાડ્યુ પ્રેરણાદાયી ઉદાહરણ
અંબાજી મેળામાં ફરજ પરના પોલીસકર્મીઓએ ડ્યુટી બાદ આરામ કરવાને બદલે મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તોની ભીડ વચ્ચે સુરક્ષાકર્મીઓએ "સ્વચ્છતા એ જ સેવા"ના સંદેશ સાથે…