ATM માં Debit Card ફસાઈ જાય તો શું કરવું? ગભરાયા વગર કરો આટલું કામ, પૈસા રહેશે સુરક્ષિત
ATM માંથી પૈસા ઉપાડતી વખતે કાર્ડ અંદર જ ફસાઈ જાય, તો મોટાભાગના લોકો ગભરાઈ જાય છે. કાર્ડ મશીનમાં જ રહી જાય છે અને પૈસા નીકળી જવાનો ડર પણ સતત રહે છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.