મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Cyclone Breaking News: બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય, ઓડિશા-આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધ્યુ, ઓડિશામાં રેડ એલર્ટ

ડીપ ડિપ્રેશનની અસરને પગલે ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે રેડ વોર્નિંગ જાહેર કરી છે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદીઓ માટે સોનું ખરીદવાની મોટી તક, 4K સોનાના ભાવ ઘટીને ₹1.53 લાખે પહોંચ્યા !

અમદાવાદમાં આજે 23 સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા દિવસોની સરખામણીમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં સતત ઘટાડો! 24K સોનું ₹9,820 સસ્તું થઈ ₹1.53 લાખ પર પહોંચ્યું

ગુજરાતમાં આજે 23 સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા દિવસોની સરખામણીમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : શારજાહમાં એક ભારતીય વ્યક્તિની હત્યા, કારમાંથી 9 ટુકડામાં મૃતદેહ મળ્યો, 2 મહિના પછી આ રીતે થયો ખુલાસો

શારજાહમાં કર્ણાટકના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, અને તેની કારમાંથી તેના શરીરના 9 ટુકડા મળી આવ્યા હતા. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

TV9 ગુજરાતી

Breaking News : ફેન્સી નંબર પ્લેટવાળા સાવધાન, ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવમાં 20 દિવસમાં 18 હજારથી વધુ કેસ! 4 હજાર વાહનો ડિટેઇન

ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે ગુજરાત પોલીસે મેગા ડ્રાઇવ શરૂ કરી છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના અને નિયમો વિરુદ્ધ ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

TV9 ગુજરાતી

3 સ્રોતમાં — મુંબઈ સમાચાર, TV9 ગુજરાતી

Vastu Tips: ઘરમાં વારંવાર કાચ તૂટે તો તે શું સંકેત આપે છે? જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘરમાં કાચની વસ્તુઓ તૂટવી સામાન્ય ઘરેલુ ઘટના હોઈ શકે છે. જોકે, વાસ્તુશાસ્ત્ર અને લોકમાન્યતાઓમાં કાચ તૂટવાની ઘટનાને લઈને વિવિધ પ્રકારની માન્યતાઓ જોવા મળે છે.

TV9 ગુજરાતી

Flight Drinking Facts: ફ્લાઇટમાં દારૂ પીવાથી નશો વધારે કેમ લાગે છે? જાણો કેબિન પ્રેશર અને શરીરનું વિજ્ઞાન

ફ્લાઇટમાં દારૂ પીધા પછી જમીન કરતાં તેની અસર વધારે અનુભવાય છે એવું કેમ લાગે છે? કેબિન પ્રેશર, ઓક્સિજન અને ઊંઘ શરીર પર કેવી અસર કરે છે તે સરળ ભાષામાં જાણો.

TV9 ગુજરાતી

Breaking News : ભારતીય શૂટર્સેનું શાનદાર પ્રદર્શન, મહિલા સ્કીટ ટીમ બ્રોન્ઝ મેડલ જીત્યો

Asian Games 2026: જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026ના ચોથા દિવસે ભારતે મહિલા સ્કીટ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જેમાં રઝિયા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલની ત્રિપુટીએ 331નો સ્કોર…

TV9 ગુજરાતી

Asian Games 2026 Medal Tally : ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? અત્યાર સુધી આ ખેલાડીઓએ જીત મેળવી

Asian Games 2026 Medal Tally Gujarati :એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ભારત ક્યા નંબર પર છે? ભારતે અત્યાર સુધી કેટલા મેડલ જીત્યા છે? ચાલો એક નજર કરીએ.

TV9 ગુજરાતી

Train Parcel Rules: ટ્રેનમાં બાઈક-સ્કૂટર લઈ જવું છે? જાણો રેલવેની સંપૂર્ણ બુકિંગ પ્રોસેસ અને જરૂરી નિયમો

શું તમે બાઈક, સ્કૂટર અથવા સાયકલને ટ્રેન મારફતે બીજા શહેરમાં લઈ જવા માંગો છો? ભારતીય રેલવેમાં તેના માટે Luggage અને Parcel એમ બે વિકલ્પ છે.

TV9 ગુજરાતી

Breaking News : પ્રિસ્ક્રિપ્શન વગર પેઇનકિલર લેતા પહેલાં 100 વાર વિચારજો, કિડની ફેલ થવાના જોખમ સામે CDSCO નો મોટો આદેશ !

CDSCO તરફથી પેઇનકિલર અને એન્ટિબાયોટિક્સને લઈને એડવાઈઝરી આપવામાં આવી છે. પોતાની રીતે દવા લેવી અથવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના તેને ખરીદવી જોખમી બની શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : આર માધવનનો પુત્ર વેદાંત એશિયન ગેમ્સમાં 0.2 સેકન્ડથી હાર્યો, વેદાંતની હાર પર પિતાનું રિએક્શન

વેદાંત માધવન જાપાનમાં છે. તે એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેમણે પુરુષોની 4x200 મીટર ફ્રીસ્ટાઈલ રિલે રેસમાં ભાગ લીધો હતો પરંતુ ફાઈનલમાં સ્થાન બનાવી શક્યો નહી.

TV9 ગુજરાતી