Breaking News : પ્રિસ્ક્રિપ્શન વગર પેઇનકિલર લેતા પહેલાં 100 વાર વિચારજો, કિડની ફેલ થવાના જોખમ સામે CDSCO નો મોટો આદેશ !
CDSCO તરફથી પેઇનકિલર અને એન્ટિબાયોટિક્સને લઈને એડવાઈઝરી આપવામાં આવી છે. પોતાની રીતે દવા લેવી અથવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના તેને ખરીદવી જોખમી બની શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.