પ્રોટીન પાઉડર અને સપ્લીમેન્ટ્સ લેવા જોઈએ કે નહીં? જાણો આની પાછળનું ‘સાચું સત્ય’
આજના સમયમાં ફિટનેસ અને કસરત કરનારા લોકોમાં 'પ્રોટીન' એક મોટો ટ્રેન્ડ બની ગયો છે. જીમ જતા લોકોથી લઈને વજન ઘટાડવા માંગતા દરેક વ્યક્તિ પાવડર અને શેક જેવા પ્રોટીન સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપી રહ્યા છે.