Breaking News: Asian Games 2026માં પણ પાકિસ્તાની બેજજતી, 3 વાર ફેલ થતાં ઈજાનું બહાનું કાઢી ભાગી ખેલાડી
એશિયન ગેમ્સ 2026માં મહિલા પોલ વોલ્ટ સ્પર્ધા દરમિયાન પાકિસ્તાનની નૌરીન હુસૈનનું પ્રદર્શન ચર્ચામાં આવ્યું છે. નૌરીન ત્રણેય પ્રયાસમાં શરૂઆતની ઊંચાઈ પાર કરી શકી નહોતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.