અક્ષય કુમારની લોટરી લાગી! રિલીઝ પહેલા જ આ ફિલ્મે છાપ્યા ‘કરોડો’, આખું બોક્સ ઓફિસ હલાવી નાખ્યું
અક્ષય કુમારની આવનારી એક મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મને લઈને સૌથી મોટું સરપ્રાઈઝ સામે આવ્યું છે. અક્ષયની આવનારી નવી કોમેડી ફિલ્મે રિલીઝ પહેલા જ કરોડો રૂપિયા છાપી લીધા છે.