મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Ahmedabad Breaking: વાઇબ્રન્ટ નવરાત્રિમાં લાઈનોમાંથી મુક્તિ માટે નિર્ણય,ઓનલાઈન ટોકનથી સીધી એન્ટ્રી મેળવી શકશે, હર્ષ સંઘવીની સ્પષ્ટતા

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પાસ સિસ્ટમના વિવાદ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલાસો કર્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: દિવાળી પહેલાં મોંઘા થશે AC, TV, ફ્રિજ અને વોશિંગ મશીન… 5 થી 8% ભાવ વધારાની તૈયારી

દિવાળી અને તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાંથી ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

TV9 ગુજરાતી

ઉંમર માત્ર એક આંકડો છે, નોન-વેજ વગર 90 વર્ષની વયે બનાવી દમદાર બોડી, બોડીબિલ્ડરે જીત્યો 19મો નેશનલ ખિતાબ

90 વર્ષની ઉંમરે સામાન્ય રીતે લોકો આરામ કરવાનું પસંદ કરે છે, પરંતુ જાપાનના તોશિસુકે કાનાઝાવાએ 85+ કેટેગરીમાં 19મો નેશનલ બોડીબિલ્ડિંગ ખિતાબ જીતીને સૌને ચોંકાવી દીધા છે.

TV9 ગુજરાતી

ગીર સોમનાથના ડોળાસાથી ઝાંઝરિયાને જોડતા રોડ સામે ગ્રામજનોમાં ભારે આક્રોષ, 10 વર્ષથી રજૂઆત કરવા છતા રોડ નથી બનતો-Video

ગીર સોમનાથના ડોળાસાથી ઝાંઝરિયાને જોડતા ગામમાં પાકો રોડ બનાવવા માટે ગ્રામજનો દ્વારા આક્રોષ સાથે માગ કરવામાં આવી રહી છે. ગ્રામજનોનું કહેવુ છે કે છેલ્લા 10 વર્ષથી તેઓ અહીં પાકા રોડ માટે રજૂઆત કરી રહ્યા છ…

TV9 ગુજરાતી

ધનતેરસ અને દિવાળી પહેલા ‘Gold’ ખરીદવું કે નહીં? આ 3 ગુપ્ત પરિબળો બદલી શકે છે ‘સોનાની ચાલ’

શું દિવાળી પહેલા 'સોનું' ખરીદવાનો યોગ્ય સમય આવી ગયો છે? એક્સપર્ટના મતે, 3 મોટા પરિબળોના કારણે સોનાના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વર્તાઈ રહી છે.

TV9 ગુજરાતી

Botad: પહેલા ઓછા વરસાદે રડાવ્યા હવે સતત વરસતા ઠંડા પાણીને કારણે ખેડૂતો પાયમાલ થયા- Video

બોટાદ જિલ્લામાં ધરતી પુત્રોની માઠી દશા બેઠી છે. પહેલા ઓછા વરસાદે ખેડૂતોને ચિંતામાં મુકી દીધા. હવે ખેતરોમાં સતત વરસાદનું ઠંડુ પાણી પડવાને કારણે ખેડૂતોને વ્યાપક પાક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

TV9 ગુજરાતી

પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની 60 મી જન્મજયંતિના મંગલ અવસરે ઐતિહાસિક 60 વિશ્વવ્યાપી અભિયાનોની જાહેરાત

મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની 60મી જન્મજયંતિ નિમિત્તે ‘Aho Gurudev’ મહોત્સવ યોજાયો હતો. નારાયણ મૂર્તિ, એન.

TV9 ગુજરાતી

Viral clip: એક્ઝોસ્ટ ફેન સામે લગાવી દીધી પવનચક્કી, મફતમાં બનવા લાગી 11,000 યુનિટ વીજળી, કેટલો કારગર છે આ દેશી જુગાડ? -જુઓ Video

ડેરી ફાર્મમાં લાગેલા મોટા એક્ઝોસ્ટ ફેનની હવાથી 1 kW ની પવનચક્કી ફેરવીને વર્ષે 11,000 યુનિટ મફત વીજળી પેદા કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

TV9 ગુજરાતી

‘વિકસિત ભારત’ના સપના સાથે ગ્લોબલ લેવલે ભારતનું નામ રોશન કરનાર Gen-Z આર્ટિસ્ટનો ‘મોટો Show’

આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના યુવાનો સોશિયલ મીડિયાના શોર્ટ-ટર્મ ટ્રેન્ડ્સ, રીલ્સ અને વાયરલ ફેમમાં વ્યસ્ત રહે છે, ત્યાં એક Gen-Z કલાકાર પોતાની અદભુત પ્રતિભાથી સમાજમાં એક મિશાલ કાયમ કરી રહ્યા છે.

TV9 ગુજરાતી

13 વર્ષીય બેટ્સમેનનો તરખાટ: 20 છગ્ગા અને 30 ચોગ્ગા ફટકારી બનાવ્યા 279 રન; પિતાના રિટાયરમેન્ટ પહેલાં સાથે રમવાની છે તમન્ના

ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટન સિકંદર રઝાના 13 વર્ષના પુત્ર ઈસા બટ્ટે અંડર-14 ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. હેલેનિક એકેડેમી તરફથી કેપ્ટન ઇનિંગ્સ રમતા ઈસાએ માત્ર 146 બોલમાં 20 છગ્ગા અને 30 ચોગ્ગાની મ…

TV9 ગુજરાતી

મિલરના તોફાનમાં આખું ‘ઓસ્ટ્રેલિયા’ ઉડ્યું… ધોની-યુવરાજનો ‘મોટો રેકોર્ડ’ તૂટ્યો, ક્રિકેટ જગતમાં નવો ‘ઇતિહાસ’ રચાયો

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે મેચમાં સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરે 143 રનની તાબડતોબ ઇનિંગ્સ રમીને નવો ઇતિહાસ રચી દીધો છે.

TV9 ગુજરાતી

Breaking News: દિલ્હીના PWD મંત્રી પ્રવેશ વર્મા ને એક યુવકે રોડની ગુણવત્તા બાબતે સવાલ કર્યો તો આવેશમાં આવીને લાફો ઝીંકી દીધો- જુઓ Video

દિલ્હી ચૂંટણી વખતે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને ભ્રષ્ટ પાર્ટી ગણાવી તેના કામ પર સવાલ કરવામાં આવતા હતા. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના શિશ મહલ ને ચૂંટણી જીતવા માટેનો મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતી