Breaking News: WhatsApp મેસેજના 14 પૈસા ચૂકવવા પડશે, 1 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યો છે ‘મોટો નિયમ’
સોશિયલ મીડિયા પર હાલમાં એક એવા સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેણે WhatsApp યુઝર્સની ચિંતા વધારી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે WhatsApp પર મેસેજ મોકલવા માટે 14 પૈસાનો ખર્ચ કરવો પડશે.