Breaking News: કલોલની આનંદ પાર્ક સોસાયટીમાં ગંદા પાણીનો ત્રાસ, તંત્ર ઘોર નિદ્રામાં ને રહીશો રોગચાળાના ભય હેઠળ – જુઓ Video
ગાંધીનગરના કલોલ સ્થિત આનંદ પાર્ક સોસાયટી ગંદા અને દુર્ગંધયુક્ત પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહી છે. સ્થાનિકો રોગચાળાના ભય હેઠળ જીવી રહ્યા છે અને દૈનિક અવરજવરમાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.