મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : ફ્લાયદુબઈના પાયલોટ સ્મિત મચ્છર પર જે કુહાડીથી હુમલો થયો તે ક્યાંથી આવી? જાણો

ફ્લાયદુબઈના કેપ્ટન (Flydubai captain) સ્મિત મચ્છર ( smit machchhar )પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. હથિયાર ક્યાંથી આવ્યું? ફ્લાઇટમાં શું બન્યું તેની સાચી સ્ટોરી બહાર આવી છે.

TV9 ગુજરાતી

વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર પરિવાર સાથે વાત કરી, તેમની બહાદુરીના વખાણ કર્યા

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં હવામાં એક કટોકટીભરી સ્થિતિ સર્જાઈ હતી. કોકપિટમાં પાયલટો વચ્ચે વિવાદ થયો હતો, જે દરમિયાન સહ-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News : અંબાણી કે અદાણી.. કયા ગુજરાતી બિઝનેસમેન બન્યા વધુ અમીર? ફોર્બ્સનું લિસ્ટ આવ્યું સામે, જુઓ

2026ની ફોર્બ્સ યાદી મુજબ, ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપતિ અંગે મોટી વિગત સામે આવી છે. જુઓ કોણ બન્યું વધુ અમીર..

TV9 ગુજરાતી

Breaking News : ટીમ ઈન્ડિયા Asian Games 2026માં ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે ટકરાશે

ભારતે એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026) ની સેમિફાઇનલમાં શ્રીલંકાને 124 રનના મોટા માર્જિનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

TV9 ગુજરાતી

Trending Video : ₹850 ના લીંબુ અને ₹300 ની કાકડી, શાકભાજીના ભાવની સરખામણી કરી ભારતીયે ઉઠાવ્યો ગંભીર મુદ્દો !

નોર્વેમાં શાકભાજીના ઊંચા ભાવની ભારત સાથે સરખામણી કરતાં એક ભારતીય વ્યક્તિએ ખેડૂતોને મળતા ભાવ અંગે સવાલ ઉઠાવ્યો છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

શું પિતૃપક્ષમાં પિતૃઓ કીડી, ગાય અને કૂતરાના રૂપમાં ભોજન ગ્રહણ કરવા આવે છે? જાણો ધાર્મિક માન્યતા

પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણની સાથે પંચબલિ આપવાની પરંપરા જોડાયેલી છે. ધાર્મિક માન્યતા અનુસાર ગાય, કૂતરો, કીડી અને કાગડાને ભોજન કરાવવાથી પિતૃઓની તૃપ્તિ થાય છે.

TV9 ગુજરાતી

Breaking News: ઇથોપિયામાં બંધક બનાવાયેલા 3 ગુજરાતીઓનો સરકારના પ્રયાસોથી ખંડણી વિના છૂટકારો, જુઓ Video

ઇથોપિયામાં ફસાયેલા ત્રણ ગુજરાતીઓને ₹1 કરોડની ખંડણી વિના સફળતાપૂર્વક મુક્ત કરાયા. ભારત સરકાર અને ગુજરાત પોલીસના સંકલિત પ્રયાસોથી આ શક્ય બન્યું.

TV9 ગુજરાતી

ફ્લાઇટ હાઈજેક થાય ત્યારે પાયલટ કેવા સિગ્નલ મોકલે છે? કેવી રીતે લેવાય છે એક્શન જાણો

વિશ્વભરના વિમાનોમાં 'ટ્રાન્સપોન્ડર' નામનું ઉપકરણ હોય છે, જે સતત વિમાનની ઓળખ અને સ્થાન અંગેની માહિતી એર ટ્રાફિક કંટ્રોલને મોકલતું રહે છે.

TV9 ગુજરાતી

Breaking News : સમગ્ર રાજ્યને ચોંકાવતું નશીલી કફ સિરપનું મોટુ કૌભાંડ સામે આવ્યું, જુઓ Video

શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે કફ સીરપનો કાળો કાળો બહારનો પર્દાફાશ થયો છે. છેલ્લા પાંચ મહિનામાં એસઓજી પોલીસે કફ સિરપની કુલ 1996 બોટલો ઝડપી પાડી છે.

TV9 ગુજરાતી

Vastu Tips: ઘરમાં સીડીના પગથિયા કેટલા હોવા જોઈએ? વાસ્તુ પ્રમાણે જાણો કેટલા પગથિયાઓ શુભ માનવામાં આવે છે

આ લેખ ઘરમાં પગથિયાઓની સંખ્યા માટે વાસ્તુશાસ્ત્રના નિયમો સમજાવે છે. વાસ્તુ મુજબ, પગથિયાંની સંખ્યાને 3 વડે ભાગતા શેષ 2 રહેવી જોઈએ (દા.ત., 5, 8, 11).

TV9 ગુજરાતી

Breaking News : સાંસદના નામે PM મોદીને લખેલા પત્ર મામલે નવો વળાંક, લેટરપેડમાં મારી સહી પણ નથી – મનસુખ વસાવા

સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને લખેલો પત્ર પોતાનો હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે આ જૂનો લેટરપેડ છે, સરનામું પણ જૂનું છે અને તેમની સહી નથી.

TV9 ગુજરાતી

Breaking News: અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં ફરી જીવાત નીકળતા હોબાળો, 14 માગ સાથે વિદ્યાર્થિનીઓનો વિરોધ, જુઓ Video

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને ફરી વિવાદ સર્જાયો છે. હોસ્ટેલના ભોજનમાં વંદા જેવી જીવાત મળી આવતા વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો હતો.

TV9 ગુજરાતી