PCOD, કામનું દબાણ અને અનિયમિત શિફ્ટથી કંટાળી મહિલાએ છોડી IT નોકરી, હવે ઓટો ચલાવી કમાઈ રહી છે વધુ
બેંગલુરુની એક મહિલાએ IT ક્ષેત્રની ઉચ્ચ નોકરી છોડીને ઓટો-રિક્ષા ચલાવવાનો હિંમતભર્યો નિર્ણય લીધો છે. અનિયમિત શિફ્ટ, પરિવારની જવાબદારીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેણે આ પગલું ભર્યું.