મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Blood Cancer Detection : શું રેગ્યુલર CBC ટેસ્ટથી બ્લડ કેન્સરની ખબ પડી શકે? જાણો નિષ્ણાત શું કહે છે

ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે શું સામાન્ય CBC એટલે કે Complete Blood Count ટેસ્ટથી બ્લડ કેન્સરનું નિદાન થઈ શકે છે? કેટલાક કિસ્સાઓમાં CBC ટેસ્ટ બ્લડ કેન્સરની સંભાવના તરફ સંકેત આપી શકે છે, પરંતુ માત્ર…

TV9 ગુજરાતી

Vastu Tips : ઘરમાં ડ્રેસિંગ ટેબલ અને ડાઇનિંગ ટેબલ ક્યાં રાખશો? વાસ્તુની આ ભૂલ ભારે પડી શકે છે!

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વસ્તુઓની યોગ્ય ગોઠવણી સકારાત્મક વાતાવરણ જાળવી રાખે છે. ખાસ કરીને ડ્રેસિંગ ટેબલ અને ડાઇનિંગ ટેબલ કઈ દિશામાં રાખવા તે મહત્વનું છે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ! આજે 24Kના ભાવ ₹1,50,280, HSBCએ આપ્યું મોટું અનુમાન

03 ઓક્ટોબર 2026ના રોજ ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,50,280 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,37,750 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.

TV9 ગુજરાતી

Breaking News : મોટી શોધ… 260 અબજ વર્ષનું રહસ્ય, ઘડિયાળ તો ઘણી જોઈ હશે, પણ આ ઘડિયાળ છે દુનિયાથી અલગ…!

સિંગાપોરના વૈજ્ઞાનિકોએ અત્યંત સચોટ અણુ ઘડિયાળ વિકસાવી છે, જે 260 અબજ વર્ષમાં માત્ર એક સેકન્ડની ભૂલ કરી શકે છે. લ્યુટેટીયમ તત્વ આધારિત આ ટેકનોલોજી સમય માપનમાં અજોડ ચોકસાઈ લાવશે.

TV9 ગુજરાતી

Breaking News : કટ્ટરપંથી વેબસાઇટો જોતો, ઓમાન એરે નોકરીમાંથી કાઢી મૂકેલો, જાણો પાયલટ સ્મિત પર હુમલો કરનારની કાળી કરતૂતો

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર કો-પાયલટની ઓળખ સામે આવી છે. તેનું નામ હમામ અલ-હમામી હોવાનું જણાવાયું છે. તેનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

TV9 ગુજરાતી

Asian Games Breaking News: 17 વર્ષની કુમકુમ મોહોડેએ તીરંદાજીમાં રચ્યો ઇતિહાસ, એશિયન ગેમ્સમાં જીત્યો Gold Medal

ભારતની યુવા તીરંદાજ કુમકુમ મોહોડે એશિયન ગેમ્સ 2026માં મહિલા વ્યક્તિગત રિકર્વમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. ફાઇનલમાં શૂટ-ઓફ સુધી પહોંચેલા રોમાંચક મુકાબલામાં કુમકુમે દક્ષિણ કોરિયાની ઓહ યે…

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ABP અસ્મિતા

03 October 2026 રાશિફળ: કોના અટકેલા પૈસા આજે પાછા મળશે અને કોને થશે મોટો ધનલાભ?

આજના દિવસે મકર રાશિને નવી પાર્ટનરશિપથી આર્થિક સમૃદ્ધિ મળશે, જ્યારે વૃશ્ચિક રાશિને જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાના યોગ છે.

TV9 ગુજરાતી

03 ઓક્ટોબરના મહત્વના સમાચાર : એશિયાડમાં મહિલા ટીમ બાદ ભારતીય પુરૂષ હોકી ટીમે પણ જીત્યો ગોલ્ડ મેડલ… ફાઇનલમાં મલેશિયાને 5-1થી આપી હાર… 2028ના ઓલિમ્પિક માટે ભારતીય હોકી ટીમ ક્વોલિફાઇ

આજે 03 ઓક્ટોબરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત…

TV9 ગુજરાતી

રગ્બી ફૂટબોલ યુનિયન ઓફ ઈન્ડિયાના વર્તમાન પ્રમુખ રાહુલ બોઝનો પરિવાર જુઓ

રાહુલ બોઝ એક જાણીતા ભારતીય અભિનેતા, દિગ્દર્શક, પટકથા લેખક, સામાજિક કાર્યકર અને ભૂતપૂર્વ રગ્બી ખેલાડી છે, જે હિન્દી અને બંગાળી સિનેમામાં તેમના અભિનય માટે જાણીતા છે. રાહુલ બોઝનો પરિવાર જુઓ

TV9 ગુજરાતી

03 October 2026 રાશિફળ: આજે કઈ રાશિના જાતકને વિદેશ અભ્યાસની તક મળશે અને કોના અટકેલા નાણાં પાછા મળશે

કન્યા રાશિના લવ લાઇફમાં પ્રેમ વધવાથી લઈને ધન રાશિના નવી યોજનાઓના ફાયદા સુધી, જાણો કઈ રાશિ માટે આજનો સિતારો ચમકશે અને કોણે નાણાકીય લેવડદેવડમાં ચોકસાઈ રાખવી પડશે.

TV9 ગુજરાતી

Breaking News: વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, પહેલી મેચમાં સદી ફટકારનાર ખેલાડી ત્રીજી ODIમાંથી થયો બહાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢમાં રમાશે. આ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે.

TV9 ગુજરાતી

SIP કે NPS ? રિટાયરમેન્ટ માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ ? ₹5000 ની બચતથી બનાવો કરોડોનું ફંડ

શું તમે જાણો છો કે, દર મહિને માત્ર ₹5,000 બચાવીને તમે તમારા રિટાયરમેન્ટ માટે કરોડો રૂપિયાનું ફંડ તૈયાર કરી શકો છો? બસ સવાલ એ છે કે, આ માટે મ્યુચ્યુઅલ ફંડ SIP પસંદ કરવી કે સરકારી સ્કીમ NPS?

TV9 ગુજરાતી