EPFO : PF ક્લેમ વાંરવાર રિજેક્ટ થઈ રહ્યો છે? તો આ ભૂલો કરવાથી બચો, તો જ મળશે પ્રોવિડન્ડના પૈસા
PF ઉપાડના ક્લેમ 'એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન' (EPFO) દ્વારા ઓનલાઇન ફાઇલ કરવામાં આવે છે. જો તમારી અરજી રિજેક્ટ થઈ હોય, તો નવો ક્લેમ ફાઇલ કરતા પહેલા તેનું કારણ સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે.