Breaking News: મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ, ડૉક્ટરની ધરપકડ
IIMની એક વિદ્યાર્થિનીએ ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, મેડિકલ તપાસ દરમિયાન ડૉક્ટરે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ડૉ.