Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં એક મહિનામાં સોનાના ભાવ ₹5,780થી ઘટી 1.49 લાખ પર પહોંચ્યા, જાણો શું છે આજનો લેટેસ્ટ ભાવ !
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોના ભાવની સરખામણીએ Gold Rate માં કેટલો ફેરફાર થયો અને ફિઝિકલ ગોલ્ડ તથા Gold ETF વચ્ચે ખર્ચમાં શું તફાવત છે, જાણો સંપૂર્ણ માહિતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.