મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : ડાયમંડ સિટી સુરતને મળશે થીમ-આધારિત મેટ્રો, અનોખા એન્જિનિયરિંગ અને વારસાનું સંગમ

સુરત મેટ્રોના કોચનું ડાયમંડ કટ થીમ આધારિત ઇન્ટિરિયર મુસાફરોને ડાયમંડ સિટીનો અનુભવ કરાવશે. આ પ્રોજેક્ટમાં પર્યાવરણ અને વારસાનું પણ ધ્યાન રખાયું છે, જેમ કે 700 વર્ષ જૂના ચોર આંબલી વૃક્ષને બચાવવા માટે અલ…

TV9 ગુજરાતી

Breaking News: અમદાવાદમાં નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ

અમદાવાદમાં નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને 11થી 20 ઓક્ટોબર સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન ગરબા અને અન્ય કાર્યક્રમોમાં સાઉન્ડ સિસ્ટમના ઉપયોગને લઈને સમયમર્યાદા અને નોઇઝ પો…

TV9 ગુજરાતી

07 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને કોને વેપારમાં મોટો ફાયદો થશે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે, જ્યારે કેટલીક રાશિના જાતકોને વેપારમાં મોટો ફાયદો થશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું…

TV9 ગુજરાતી

Breaking News : યુક્રેને રશિયન ટેન્કર પર કર્યો હુમલો, 23 ભારતીયોનું રેસ્ક્યુ કરાયું

રશિયા (Russian)ના દક્ષિણ કિનારા પર એક તેલ ટેન્કર પર કથિત યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે ભીષણ આગ લાગી છે, જેના કારણે સોચી પર કાળો ધુમાડો છવાઈ ગયો છે.

TV9 ગુજરાતી

07 ઓક્ટોબરના મહત્વના સમાચાર : મણીનગરની નવી LG હોસ્પિટલના નિર્માણાધીન બિલ્ડિંગમાં દિવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત

આજે 07 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત…

TV9 ગુજરાતી

ફિલ્મમાં અભિનેતા કરતા પણ વધારે ચર્ચામાં રહેનાર અભિનેતાનો પરિવાર જુઓ

સૌરભે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તેમણે ક્યારેક રાજકારણીઓની ભૂમિકા ભજવી છે, ક્યારેક કોમેડી તો ક્યારેક વિલનના પાત્રમાં પણ જોવા મળ્યા છે. સૌરભ શુક્લાનો પરિવાર જુઓ.

TV9 ગુજરાતી

07 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો વાણીથી લોકોને પ્રભાવિત કરશે અને કોને નોકરીમાં પ્રમોશન મળશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

TV9 ગુજરાતી

Breaking News: શ્રેયસ અય્યરની ધમાકેદાર સદીની મદદથી ભારતે લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20I મેચ 8 વિકેટે જીતી લીધી. ભારતીય ટીમે 172 રનનો લક્ષ્યાંક માત્ર 14.4 ઓવરમાં જ મેળવી લીધો. કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર સદી ફટકારી.

TV9 ગુજરાતી

રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળ સમેટાઈ, ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથે મળેલી બેઠક બાદ વકીલ પ્રતિનિધિઓની જાહેરાત

રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળનો આખરે અંત આવ્યો છે. બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે ભાડા વિધેયક મુદ્દે સરકાર સાથેની મંત્રણા બાદ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે.

TV9 ગુજરાતી

Breaking News: સ્મૃતિ મંધાના બની ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન, BCCIએ કરી જાહેરાત

BCCIએ ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લીધો, જેમાં સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ODI અને T20I ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી.

TV9 ગુજરાતી

Sanatan Dharm: કળિયુગના અંત પહેલા પૃથ્વી પર શું થશે?- જાણો તેની સાથે જોડાયેલી કેટલીક ભવિષ્યવાણીઓ

Sanatan Dharam : જરા એક એવા સમયની કલ્પના કરો, જ્યારે દુનિયામાં ધર્મ વિશે વાત કરનારુ કે ધર્મનું નામ લેનારુ કોઈ નહીં બચે. જ્યારે માણસોની ઉંમર સતત ઘટતી જશે અને એક સમય એવો આવશે જ્યારે માણસનું જીવન પાપ, લા…

TV9 ગુજરાતી

Breaking News: ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ભુવનેશ્વર કુમારની વાપસી

BCCIએ ન્યૂઝીલેન્ડમાં રમાનારી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે.

TV9 ગુજરાતી