Breaking News: સ્મૃતિ મંધાના બની ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન, BCCIએ કરી જાહેરાત
BCCIએ ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લીધો, જેમાં સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ODI અને T20I ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.