FD Interest Rates: રેપો રેટમાં 0.25% નો વધારો, તમારી બેંક FD પર તેની શું અસર થશે? જાણો
RBI એ રેપો રેટ 0.25% વધારીને 5.50% કર્યો છે, જેનાથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં વધારાની આશા જાગી છે. ફુગાવાને અંકુશમાં લેવા આ પગલું લેવાયું છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
RBI એ રેપો રેટ 0.25% વધારીને 5.50% કર્યો છે, જેનાથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં વધારાની આશા જાગી છે. ફુગાવાને અંકુશમાં લેવા આ પગલું લેવાયું છે.
વડોદરામાં SD PAY અને APNA PAY એપ કૌભાંડનો મામલો સામે આવ્યો છે.બંને એપમાં 1500 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન્સ થયાનો ખુલાસો થયો છે.અમરેલી અને વડોદરા પોલીસની સંયુક્ત તપાસમાં મોટા ખુલાસા થયા છે.
સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસે નકલી સાબુના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. લસકાણા પોલીસે ગઢપુરના સહજાનંદ હબમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી બનાવટી સાબુના 2,000 બોક્સ મળી આવ્યા હતા.
વિરાટ કોહલીના પ્રવક્તાએ કહ્યું કે, પ્રેમાનંદના આશ્રમની મુલાકાત લેવા બદલ 5 કરોડ રૂપિયા મળવાના સમાચાર ખોટા અને પાયાવિહોણા છે.
વસિયતનામામાં જમીન, મિલકત અથવા અન્ય સ્થાવર મિલકતો તમારા નામે ટ્રાન્સફર થાય છે. જોકે, ફક્ત વસિયતનામામાં નામ હોવાને કારણે સરકારી રેકોર્ડમાં તમારું નામ આપમેળે બદલાતું નથી. કાનૂની કાર્યવાહી જરૂરી છે.
સુરત ( Surat)ની લાજપોર જેલમાં વિજિલન્સના દરોડાનો કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેલ અધિકારી અને કર્મચારીની સામે કાર્યવાહી કરવામાં આવી છે. DGએ ત્વરીત અસરથી 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.
ભારતીય વાયદા બજાર (MCX) પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટ એનાલિસિસ અનુસાર બજારમાં શોર્ટ બિલ્ડઅપની સ્થિતિ બની રહી છે, જેના કારણે સોનાની કિંમતો પર દબાણ વધ્યું છે.
અમદાવાદમાં 10થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળતા તંત્ર એલર્ટ થયું છે. ઈ-મેઈલમાં ખાલિસ્તાની નેશનલ આર્મીનું નામ સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે.
જો તમે પણ આ વર્ષે નવરાત્રીમાં ગરબા રમવા માટે જઈ રહ્યાછો. તો મસ્તીની સાથે સેફ્ટી પણ ખુબ જરુરી છે. ઘરેથી નીકળતા પહેલા આ નિયમો જાણી લેજો.ખાસ કરીને જ્યારે તમે એકલા અથવા મિત્રો સાથે ગરબા રમવા જઈ રહ્યા હોય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ સભામાં 25 વર્ષની જાહેર સેવા પૂર્ણ થવા બદલ દેશનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આ સફર લોકોના વિશ્વાસ અને આશીર્વાદનું પરિણામ છે.
કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા ( Sidharth Malhotra ) બીજા બાળકના માતા-પિતા બનવાના છે, સુંદર ફોટો સાથે અભિનેત્રી કિયારા અડવાણીએ ગુડન્યુઝ આપ્યા.
મોહન ભાગવતે બાલાઘાટમાં સ્મૃતિ ભવન અને નેત્રાલયનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાષણો કરતાં કાર્ય અને સેવાભાવ વધુ મહત્વના છે.