SBI ની FD પર કેટલું મળશે વ્યાજ ? ₹1 લાખ પર મેળવો ‘આટલું રિટર્ન’
સુરક્ષિત અને શ્રેષ્ઠ રિટર્ન માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હંમેશા લોકોની પહેલી પસંદ રહી છે. એવામાં શું તમે જાણો છો કે, સામાન્ય નાગરિકો અને સિનિયર સિટિઝન્સને ₹1 લાખના રોકાણ પર…