IND vs WI : રાંચીમાં રમશે વૈભવ સૂર્યવંશી ? બીજી T20માં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20I મેચ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ મેચમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમ બીજી મેચમાં પણ મજબૂત પ્રદર્શન કરવા માગશે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20I મેચ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ મેચમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમ બીજી મેચમાં પણ મજબૂત પ્રદર્શન કરવા માગશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી T20 રાંચીના JSCA સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં બધાની નજર ફરી એકવાર ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેનો પર રહેશે.
ટીમ ઈન્ડિયાનો ઓપનર યશસ્વી જયસ્વાલ હવે વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. તે રણજી ટ્રોફી મેચોમાં મુંબઈ માટે વિકેટકીપિંગ કરતો જોવા મળશે. શું ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે તેને આ નિર્ણય લેવો પડ્યો છે?
બ્રેકઅપ થવું અને આપઘાત માટે ઉશ્કેરવું બંને અલગ બાબતો છે. તેલંગાણાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે લગ્ન કરવાનો ઇનકાર કરવો એ આપોઆપ સુસાઇડ માટે દુષ્પ્રેરણ ગણી શકાય નહીં.
લીંબુનો રસ કાઢ્યા પછી છાલને કચરો સમજીને ફેંકતા હોવ તો હવે થોભી જજો! કુંડા અને ગાર્ડન માટે આ છાલનો 7 રીતે ઉપયોગ કરી શકાય છે. જાણો કઈ રીતે લીંબુની છાલને છોડની સંભાળમાં કામમાં લઈ શકાય.
વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાશિ પરિવર્તનની સાથે તેમના નક્ષત્ર પરિવર્તનને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. હવે સૂર્યદેવ પોતાના નક્ષત્ર પરિવર્તન માટે તૈયાર છે.
પટનાથી લખનૌ જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર હવામાં ભયાનક વીજળી ત્રાટકતા વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. જાણો વિજ્ઞાનના 'ફેરાડે કેજ' સિદ્ધાંતે કેવી રીતે મુસાફરોને મોતના મુખમાંથી ઉગારી લીધા.
Decisions of 57th GST Council meeting : GST કાઉન્સિલે ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ નોંધણી (registration), રિફંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC), નાના વ્યવસાય, માલના પરિવહન અને ઈ-કોમર્સ સંબંધિ…
પાકિસ્તાની T20 લીગની છેલ્લી બે સીઝન પણ IPL સીઝન દરમિયાન યોજાઈ હતી અને તેનાથી માત્ર દર્શકોની સંખ્યા જ નહીં પરંતુ ઘણા વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા પર પણ અસર પડી હતી.
સિનેજગતના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટ આવવાથી નિધન થયુ છે, જે બાદ કાર્ડિયાક અરેસ્ટ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે. મોટાભાગના લોકો હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટને એક જ સમજી લે છે.
કાર્ડિયાક અરેસ્ટ આવતા હ્રદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે. હ્રદયની ઈલેક્ટ્રીક વાયરિંગમાં અચાનક ગડબડ થવાથી ધબકારા બંધ થઈ જાય છે. તેના કારણે મગજ અને શરીરના અન્ય અંગો સુધી ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે.
પાણી પીવાની ખોટી પદ્ધતિ પણ સ્વાસ્થ્ય બગાડી શકે છે. ઊભા રહીને કે એકદમ ઠંડુ પાણી પીવાથી શું નુકસાન થાય અને નહાયા પછી પાણી પીવું કેમ ફાયદાકારક છે? જાણો આયુર્વેદિક ટિપ્સ.