17,000 ફૂટની ઊંચાઈએ ફ્લાઇટ પર ત્રાટકી વીજળી, જાણો કઈ ટેક્નોલોજીએ બચાવ્યા 110 મુસાફરોના જીવ…!
પટનાથી લખનૌ જતી ઇન્ડિગોની ફ્લાઇટ પર હવામાં ભયાનક વીજળી ત્રાટકતા વિમાનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. જાણો વિજ્ઞાનના 'ફેરાડે કેજ' સિદ્ધાંતે કેવી રીતે મુસાફરોને મોતના મુખમાંથી ઉગારી લીધા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.