ડ્રાઇવિંગ કરતી વખતે આ 5 ભૂલ કરી તો ચાલુ ગાડીએ ફેઇલ થઈ શકે છે બ્રેક !
કારના બ્રેક પેડ્સ તમારી સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. તેથી કાર ચલાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારા બ્રેક પેડ્સ લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
કારના બ્રેક પેડ્સ તમારી સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. તેથી કાર ચલાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારા બ્રેક પેડ્સ લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે.
રેલવેએ, 10 ઓક્ટોબરના રોજ સવારે 4 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનો પર આવનારી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે.
નોબેલ સમિતિએ નવનેથેમ નવી પિલ્લાઈને 2026 નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ પિલ્લાઈને આ સન્માન આપવામાં આવશે.
ભારતીય બંધારણ આપણને અનેક મૂળભૂત અધિકારો આપે છે, પરંતુ શું તમને તમારી મૂળભૂત ફરજો વિશે જાણકારી છે? જાણો અનુચ્છેદ 51A હેઠળ દરેક નાગરિક પાસેથી બંધારણ શું અપેક્ષા રાખે છે અને આ ફરજોનું પાલન કરવું શા માટે…
ભીખ માંગીને ગુજરાન ચલાવતા એક શખ્સે 21 પત્નીઓ હોવાનો દાવો કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેને પોતાની તમામ પત્નીઓનાં નામ યાદ નથી અને તે માત્ર 8નાં નામ જ જણાવી શક્યો.
ભારતમાં દિવાળી અને ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે. આ બધા વચ્ચે હાલ ચાંદીના ઊંચા ભાવને કારણે રોકાણકારો અને ગ્રાહકો માટે એ નિર્ણય લેવો મુશ્કેલ બન્યો છે કે, અત્યારે ચાંદીની ખરીદી કરી…
થાઇરોઇડની સમસ્યા આજે સામાન્ય છે, જે ચીડિયાપણું, અનિદ્રા અને ચિંતા જેવા લક્ષણો દર્શાવે છે. હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ બે મુખ્ય પ્રકાર છે, જે શરીરના ચયાપચયને અસર કરે છે.
WhatsAppનું 'ઓટો-રિપ્લાય' (auto-reply) ફીચર છે. એકવાર સક્રિય (enable) કર્યા પછી, જ્યારે તમે વ્યસ્ત હોવ ત્યારે તે મેસેજ મોકલનારને આપમેળે અગાઉથી લખેલો સંદેશ મોકલે છે.
મુક્તાનંદ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે વિવાદિત ઐતિહાસિક ઇમારત ભારત સરકારના પુરાતત્વ વિભાગ (ASI)ની મિલકત છે. આવી સ્થિતિમાં આ મિલકતના ટ્રસ્ટીઓ કેવી રીતે બનાવવામાં આવ્યા તે અંગે તેમણે સવાલો ઉઠાવ્યા છે.
3 સ્રોતમાં — TV9 ગુજરાતી, નવગુજરાત સમય
અમદાવાદના શાહપુર વોર્ડમાં ભાજપના કોર્પોરેટર જીતુ ચૌહાણે AMCના આસિસ્ટન્ટ ઇજનેર શરદ પટેલની ચેમ્બરને તાળું માર્યું હતું. દિવાળી નજીક હોવા છતાં વિસ્તારમાં વિકાસનાં કામોમાં વિલંબ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને…
ઈયરબડ્સ વારંવાર ડિસ્કનેક્ટ થઈ રહ્યા હોય, તો તેના માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ બ્લૂટૂથ કનેક્શન વારંવાર ડિસકનેક્ટ થવા પાછળ કયા મુખ્ય કારણો જવાબદાર છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૌતમ બુદ્ધ નગર સ્થિત જેવર એરપોર્ટ (Jewar Airport)નું નામ બદલવાની જાહેરાત કરી છે.