અમેરિકી સાંસદોએ ભારતીય પાઇલટની બહાદુરીના કર્યા વખાણ, સ્મિત મચ્છરના સન્માનમાં ઠરાવ રજૂ કર્યો
યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે જેમાં ફ્લાયદુબઈ ફ્લાઇટ 1073ના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી છે અને વિમાનમાં થયેલા કથિત આતંકવાદી હુમલાન…