નાઇજીરિયામાં સૈન્ય વિમાન ક્રેશ, 25 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સ હતા સવાર, બધાના મોત
Nigeria Military Aircraft Crash : નાઇજીરિયામાં એક મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. દેશના દક્ષિણ-પશ્ચિમ ઓન્ડો રાજ્યમાં 25 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર્સને લઈને જતું એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.