'નાગરિકતા સાબિત કરવા માટે દેશમાં સતત રહેવું અનિવાર્ય', પિતાની જુબાની ના આવી કામ, કોર્ટે નાગરિકતા અંગેની અરજી ફગાવી
ગુવાહાટી હાઈકોર્ટે આસામના એક રહેવાસીને વિદેશી જાહેર કરતા 'ફોરેનર્સ ટ્રિબ્યુનલ'ના આદેશને યથાવત રાખ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે નાગરિકતા સાબિત કરવા માટે દેશમાં સતત નિવાસનો રેકોર્ડ હોવો અત્યંત મહત્વપૂ…