મણિપુરમાં ફરી હિંસાનો ભડકો: 2 દિવસમાં 10 લોકોની હત્યા, કપાયેલુ માથું પરત લાવવા સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ
મણિપુરમાં પરિસ્થિતિ ફરી એકવાર કાબૂ બહાર જતી જણાય છે. ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી વંશીય હિંસા સાથે સંકળાયેલી ઘટનાઓ ફરી સામે આવી છે. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં દસ લોકોના મોત થયા છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.