પીએમ મોદીના મંત્રી એલ મુરુગને રાજીનામું આપ્યું, રાજ્યસભાનું સભ્યપદ પણ છોડ્યું
L Murugan resigns : માહિતી- પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી એલ. મુરુગને તેમના મંત્રી પદ અને રાજ્યસભાના સભ્યપદ બંનેમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે આ રાજીનામા એકસાથે સુપરત કર્યા છે.