મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

આજનું રાશિફળ, 14 ઓક્ટોબર 2026: નવરાત્રી ચોથો દિવસ, કન્યા રાશિનો આયુષ્યમાન અને સર્વામૃત યોગ સાથે 'સુવર્ણ દિવસ' રહેશે!

Today Horoscope, આજનું રાશિફળ : આજે 14 ઓક્ટોબર, 2026, બુધવાર સાથે આષો સુદ ચોથ તિથિ છે. નવરાત્રી ચોથો દિવસ, કર્ક રાશિનો ફાયદો થશે, અને કન્યા રાશિનો આયુષ્યમાન અને સર્વામૃત યોગ સાથે 'સુવર્ણ દિવસ' રહેશે!

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જો બ્લડ સુગરનું લેવલ 278 સુધી વધી જાય તો શું કરવું?

જીવનશૈલી | આહાર, દવાઓ, શારીરિક પ્રવૃત્તિ, બીમારી અને તણાવ સહિતના ઘણા પરિબળોને કારણે બ્લડ સુગરનું લેવલ દિવસભરમાં વધઘટ થઈ શકે છે. પરંતુ સામાન્ય કરતા ઘણું વધારે વાંચન જોવું ચિંતાજનક હોઈ શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સાબુદાણા બધા માટે યોગ્ય નથી, આ લોકોએ ના ખાવા જોઈએ, જાણો કારણ

Sabudana Side Effects : નવરાત્રી હાલ ચાલી રહી છે. આ દરમિયાન લોકો ઉપવાસ કરે છે અને અનાજનું સેવન કરતા નથી. આ સમય દરમિયાન ફળો કે ફરાળ ખાવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સાંજના નાસ્તામાં બનાવો હોટેલ જેવા ક્રિસ્પી સોયાબીન ફ્રાય, નોંધી લો 10 મિનિટમાં તૈયાર થતી ઈઝી રેસીપી

સાંજે જ્યારે કંઈક ચટાકેદાર કે કુરકુરી (ક્રિસ્પી) વસ્તુ ખાવાનું મન થાય ત્યારે સામાન્ય રીતે આપણે ચા સાથે બ્રેડ પકોડા, સમોસા કે ચિલ્લા પસંદ કરતા હોઈએ છીએ.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - SIR ના નામે ઘુસણખોરોને બચાવવાની રાહુલ ગાંધીની રણનીતિ, 2029માં ફરી મોદી સરકાર બનશે

Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી સતત કોંગ્રેસની હારનું કારણ એસઆઈઆર ગણાવી રહ્યા છે, પરંતુ એવું નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જંતર-મંતરને વિરોધ પ્રદર્શન માટેના નિર્ધારિત સ્થળની યાદીમાંથી કેમ દૂર કરવામાં આવ્યું? દિલ્હી પોલીસે હાઈકોર્ટને જણાવ્યું કારણ

10 ઓક્ટોબરના રોજ દિલ્હી પોલીસે જંતર-મંતરને વિરોધ પ્રદર્શનો માટેના નિર્ધારિત સ્થળોની યાદીમાંથી દૂર કર્યું હતું. આ નિર્ણયનો 'કોકરોચ જનતા પાર્ટી' અને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દિલ્હી કેપિટલ્સમાં યુવરાજ સિંહની ધમાકેદાર એન્ટ્રી; આઈપીએલમાં ગાંગુલી સાથે સંભાળશે મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહને દિલ્હી કેપિટલ્સ સાથે એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. IPL 2027 માટે આ ફ્રેન્ચાઇઝીના ડગઆઉટમાં ભારતના બે સૌથી મોટા સ્ટાર્સ જોવા મળશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નવરાત્રીમાં મા દુર્ગાને માલપુઆ નો ભોગ ધરાવો, બંગાળ જેવા મુલાયમ બનાવવાની રીત

Bengali Style Malpua Recipe : નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન માતા રાનીને વિવિધ વાનગીઓ અને મીઠાઈઓનો ભોગ ધરાવવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ગુજરાત કબડ્ડી લીગ માટે અમદાવાદ હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ, કબડ્ડીને ગુજરાતમાં નવી ઓળખ અપાવવાનો સંકલ્પ

ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ વ્યાપક અને વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ગુજરાત કબડ્ડી લીગના આયોજનની દિશામાં અમદાવાદ હેરિટેજ હીરોઝ ટીમની સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

તેલુગુ અભિનેત્રી બની 'કાસ્ટિંગ કાઉચ'નો શિકાર, દિગ્દર્શકે અશ્લીલ માંગણી કરતા છોડી દીધી ઈન્ડસ્ટ્રી

લોકપ્રિય ટીવી અભિનેત્રી નીતિ ટેલર હાલમાં ચર્ચામાં છે. ટેલિવિઝનમાં ઘણું કામ કર્યા પછી તેણે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. ટીવીની દુનિયા છોડ્યા બાદ તેણે તેલુગુ સિનેમામાં પ્રવેશ કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

લદ્દાખ મુદ્દે ભારતે ચીનને આપ્યો સખત જવાબ, 'ઈનકાર કરવાથી વાસ્તવિક તથ્યો બદલાઈ જશે નહીં'

વિદેશ મંત્રાલય (MEA) એ મંગળવારે લદ્દાખ મુદ્દે ચીનને કડક જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ચીનના ઇનકારથી વાસ્તવિકતા બદલાતી નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી