ઓક્ટોબર-નવેમ્બરમાં દિલ્હીની યાત્રાને બનાવો ખાસ, આ 5 અનુભવો મિસ કરશો નહીં
delhi tourism places : ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં દિલ્હીનું હવામાન ઠંડુ થવા લાગે છે. આવી સ્થિતિમાં આ સમય ફરવા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. દિલ્હીમાં ફરવા માટે ઘણા સ્થળો છે.