મેથીને રસોડામાં અથવા ટેરેસ ગાર્ડનમાં સરળતાથી ઉગાડી શકાય છે, જાણો રોપવાની સાચી રીત
Gardening Tips : જ્યારે પણ આપણે બજારમાંથી લીલા શાકભાજી ખરીદીએ છીએ ત્યારે તે બેથી ત્રણ દિવસમાં કરમાઈ જવાનું શરૂ કરે છે. આ કિસ્સામાં તેમનો સ્વાદ પણ ઘટી શકે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.