Netanyahu UAE Visit: નેતન્યાહૂ અચાનક UAE કેમ પહોંચ્યા? ઈરાનથી પેલેસ્ટાઇન સુધી સમજીએ બદલાતું ગણિત
Netanyahu UAE surprise visit: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એમની તાજેતરની ઓચિંતી મુલાકાતને લઈને ચર્ચામાં છે. અબુધાબીની તાજેતરની મુલાકાત માત્ર બે દેશો વચ્ચેના સંબંધોની કવાયત નથી.