એશિયન ગેમ્સમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, ઘણા રેકોર્ડ તૂટ્યા, હવે ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે જંગ
Asian Games 2026 Semi Final : એશિયન ગેમ્સ 2026માં મેન્સ ટી20ની સેમિ ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 124 રનના અંતરથી હરાવીને શાનદાર અંદાજમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.