મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

23.6 kmpl માઈલેજ અને ₹8.29 લાખ કિંમત! આ છે દેશની સૌથી સસ્તી ડીઝલ કાર

cheapest diesel cars in India: ભારતીય ઓટોમોબાઈલ બજારમાં ભલે ઇલેક્ટ્રિક વાહનો (EV) અને પેટ્રોલ કાર્સનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો હોય, પરંતુ ડીઝલ કારોએ હજુ પણ પોતાનું વર્ચસ્વ અને લોકપ્રિયતા જાળવી રાખી છે.

ABP અસ્મિતા

દિવાળી પહેલા કેન્દ્ર સરકારની મોટી ભેટ: કર્મચારીઓના VDAમાં થયો મોટો વધારો!

central government VDA hike: આગામી દિવાળીના તહેવારો પહેલાં કેન્દ્ર સરકારે દેશના લાખો શ્રમિકો અને કામદાર વર્ગને એક મોટી રાહત આપી છે.

ABP અસ્મિતા

Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા

ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં રિચાર્જ પ્લાન વધુને વધુ મોંઘા થઈ રહ્યા છે. ઘણી કંપનીઓના રિચાર્જ પ્લાન વધુ મોંઘા થઈ ગયા છે. ગ્રાહકો પણ સસ્તા અને મૂલ્યવાન રિચાર્જ પ્લાન શોધી રહ્યા છે.

ABP અસ્મિતા

6 ઓક્ટોબરથી મોંઘી થશે હવાઈ મુસાફરી, ઈન્ડિગોએ તમામ રૂટ પર ટિકિટના ભાવમાં કર્યો વધારો

દિવાળી અને છઠ્ઠ પહેલા હવાઈ મુસાફરોને મોટો ફટકો પડ્યો છે. દેશની સૌથી મોટી એરલાઈન, ઈન્ડિગોએ સોમવારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

ABP અસ્મિતા

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

Premanand Maharaj ashram controversy: દેશ-વિદેશમાં કરોડો શ્રદ્ધાળુઓ જેના દર્શને આવે છે તેવા વૃંદાવનના પરમ પૂજ્ય સંત પ્રેમાનંદ મહારાજના ‘શ્રી હિત રાધા કેલિકુંજ આશ્રમ’ને લઈને એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે…

ABP અસ્મિતા

8th Pay Commission: આ સપ્તાહે બેંગલુરુમાં બેઠક, કર્મચારીઓના પગાર-પેન્શન પર થશે આ 5 મોટી ચર્ચાઓ!

8th Pay Commission: 8મા પગાર પંચની બેઠકોની શ્રેણીમાં બેંગલુરુ આગામી મુખ્ય પડાવ છે. કમિશનની ટીમ 7 અને 8 ઓક્ટોબરના રોજ બેંગલુરુની બે દિવસની મુલાકાતે આવશે.

ABP અસ્મિતા

Guru Gochar 2026: ગુરુનું નક્ષત્ર પરિવર્તન! 8 ઓક્ટોબરથી 3 રાશિઓ માટે શરૂ થશે પડકારજનક સમય

Guru Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ગુરુ જ્યારે પણ ગોચર કરે છે ત્યારે તે તમામ રાશિઓ પર અસર કરે છે.

ABP અસ્મિતા

64,600 રુપિયા સસ્તી મળી રહી છે આ પોપ્યૂલર કાર, જાણો શાનદાર ઓફર વિશે

આપણા દેશમાં મારુતિ સુઝુકીના વાહનોની હંમેશા માંગ રહી છે. જ્યારે આ કંપની હજુ પણ દેશમાં સૌથી વધુ વાહનો વેચે છે ત્યારે ભવિષ્યમાં આ આંકડો વધી શકે છે. આ કંપનીના કેટલાક વાહનો ભારતમાં અત્યંત લોકપ્રિય છે.

ABP અસ્મિતા

ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ગ્રાહકોની પસંદગીની કાર કઈ, જુઓ Top-5 કારનું લિસ્ટ

ભારતમાં ઇલેક્ટ્રિક કારની લોકપ્રિયતા સતત વધી રહી છે. સપ્ટેમ્બર 2026 માં દેશમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ 35,995 યુનિટના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું.

ABP અસ્મિતા

Shani Gochar 2026: 4 દિવસ બાદ શનિ બદલશે ચાલ! 122 દિવસ 5 રાશિઓને બખ્ખા!

Shani Gochar 2026: વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના દાતા માનવામાં આવે છે. શનિની ગતિમાં થતા દરેક પરિવર્તનની બધી 12 રાશિઓના જીવન પર ઊંડી અસર પડે છે.

ABP અસ્મિતા