8th Pay Commission: આ સપ્તાહે બેંગલુરુમાં બેઠક, કર્મચારીઓના પગાર-પેન્શન પર થશે આ 5 મોટી ચર્ચાઓ!
8th Pay Commission: 8મા પગાર પંચની બેઠકોની શ્રેણીમાં બેંગલુરુ આગામી મુખ્ય પડાવ છે. કમિશનની ટીમ 7 અને 8 ઓક્ટોબરના રોજ બેંગલુરુની બે દિવસની મુલાકાતે આવશે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.