તુર્કિયેના રાષ્ટ્રપતિએ ફરી છેડ્યો કાશ્મીરનો મુદ્દો , UNGAમાં આપ્યું મોટું નિવેદન
તુર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી ભારત સામે ચાલ ચાલી હતી. એર્દોગને ફરીથી UNGAના મંચ પરથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.