IMD Weather Report: આજે દેશના 4 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, 60 kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Weather Report: 23 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડી પર એક લો-પ્રેશર સિસ્ટમ રચાઈ હતી જેના કારણે દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.