ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ, 3.50 કરોડની આર્થિક મદદ મળી
ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડના પરિવારને લોકો તરફથી આર્થિક મદદનો ધોધ વરસ્યો છે. અત્યાર સુધીમાં પરિવારને કુલ રૂ. 3.50 કરોડ જેટલી આર્થિક મદદ મળી હોવાનું સામે આવ્યું છે. જેમાં રૂ. 2.