ચાંદીમાં 7000 થી વધુનો મોટો ઘટાડો, જાણો હવે કેટલી છે 1 કિલો ચાંદીની કિંમત?
Silver price crash: સોના-ચાંદીના ભાવમાં દરરોજ વધઘટ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોના અને ચાંદી બંનેના ભાવ આકાશને આંબી ગયા છે. જ્યારે પણ કોઈ ધાતુમાં થોડો ઘટાડો થાય છે ત્યારે ગ્રાહકો ખુશ થાય છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.