રાજકોટ — ગુજરાત
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
rajkot district bank kcc loan: ગુજરાતના ખેડૂતો અને સહકારી માળખાને વધુ સુદઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
ABP અસ્મિતા