મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટ — ગુજરાત

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Rajkot Fake Currency Scam: રાજકોટમાં નકલી નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 216 નકલી નોટો સાથે શાકભાજી વિક્રેતાને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.

ABP અસ્મિતા