મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

દિલ્હી થપ્પડ વિવાદ: મંત્રી પરવેશ વર્મા સામે NCR, જરનૈલ સિંહ સામે FIR, જાણો રોડ વિવાદમાં શું થયું?

દિલ્હીના વિક્રમપુરી વિસ્તારમાં રોડના કામની તપાસ દરમિયાન PWD મંત્રી પરવેશ વર્મા અને આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો વચ્ચેનો વિવાદ હવે પોલીસ કાર્યવાહી સુધી પહોંચી ગયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ટાટાને ટક્કર આપવા મારુતિ લાવી 3 ઓટોમેટિક CNG કાર, કિંમત અને માઇલેજ જાણી ચોંકશો

maruti cng automatic launch: ભારતીય ઓટોમોબાઈલ બજારમાં સૌથી વધુ લોકપ્રિય એવી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ મધ્યમ વર્ગના પરિવારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે.

ABP અસ્મિતા

Breaking News : US વિઝા માટેના ઇન્ટરવ્યૂ માટે ભારતીયોએ જોવી પડે છે એક વર્ષની રાહ !

US Government Accountability Office (GAO) દ્વારા, 28 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, FY2025 દરમિયાન ભારતમાં આશરે 14.55 લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ આવી હતી.

TV9 ગુજરાતી

લીમડાનું દાતણ કરવાની સાચી રીત શું છે? કેવી ડાળી પસંદ કરવી? જાણો કોગળો ક્યારે કરવો અને કઇ ભૂલ કરવાનું ટાળવું જોઇએ

Teeth Cleaning Tips : કેટલાક લોકો હજી પણ સવારે દાંત સાફ કરવા માટે લીમડાના દાતણનો ઉપયોગ કરે છે. લીમડાની ડાળી ચાવીને તેના તંતુઓથી દાંત સાફ કરવાની ભારતમાં પ્રાચીન પદ્ધતિ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Maruti નો ધમાકો! 28 KM માઈલેજ આપતી SUV પર 3.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, Creta સાથે મુકાબલો

Maruti Grand Vitara Discount: સપ્ટેમ્બર મહિનો લગભગ પૂરો થઈ ગયો છે. ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઝડપથી તેનો બાકી રહેલો સ્ટોક ખાલી કરી રહી છે.

ABP અસ્મિતા

Breaking News : નીરુ ઢાંડાએ ઈતિહાસ રચ્યો,Asian Games 2026માં ભારતે પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય શૂટર નીરુ ઢાંડા ( Neeru Dhanda )એ મહિલા ટ્રેપ શૂટિંગ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ( gold medal ) જીત્યો છે. આ ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે.

TV9 ગુજરાતી

સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષઃ ઘાટી શાંત પરંતુ જમ્મુ કાશ્મિરમાં આતંકાદી પડકાર વધ્યો, સેનાની પણ રણનીતિ બદલાઈ

Uri Surgical strike : દસ વર્ષ પહેલાં 28-29 સપ્ટેમ્બરની રાત્રે, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (LoC) પાર કરીને તેનો પહેલો સંકલિત સર્જિકલ સ્ટ્રાઈક કર્યો હતો. તેને હવે 10 વર્ષ પૂર્ણ થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : Asian Games 2026માં શૂટિંગમાં મહિલા ટ્રેપ ટીમે સિલ્વર મેડલ જીત્યો

2026 એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારતે વધુ એક સિલ્વર મેડલ જીત્યો છે. આ વખતે, મહિલા ટ્રેપ ટીમે સિલ્વર મેડલ જીત્યો. નીરુ, મનીષા અને આસિમાની ત્રિપુટીએ 328 ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો.

TV9 ગુજરાતી

365 દિવસમાં બદલાશે H-1B વિઝા, ટ્રમ્પ સરકાર કરશે વિઝા સિસ્ટમમાં ફેરફાર, ભારતીય કામદારો માટે નવું ટેન્શન

H-1B visa updates : યુએસમાં મોટાભાગના ભારતીય કામદારો H-1B વિઝા પ્રોગ્રામ હેઠળ કામ કરે છે. જો કે, આ વર્ક વિઝા પ્રોગ્રામ સરકારી તપાસ હેઠળ છે, અને યુએસ H-1B વિઝા સિસ્ટમ આગામી વર્ષ દરમિયાન નોંધપાત્ર રીતે…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી