રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
Breaking News : મજૂરની દીકરીએ Asian Games 2026માં જીત્યો મેડલ, પિતાએ એથલીટ બનાવવા લીધી હતી લોન
ભારતીય મહિલા હાઈ જમ્પ એથ્લીટ પૂજા સિંહે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાના પિતા હંસરાજ દૈનિક મજૂર હતા અને એક સમયે પૂજાને ટુર્નામેન્ટમાં મોકલવા માટે તેમણે લોન લેવી પડતી હતી.
એશિયન ગેમ્સ 2026 : ભારતને વધુ એક ગોલ્ડ મળ્યો, 4x400 મીટર મહિલા રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો
Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026માં મંગળવારે ભારતને વધુ એક ગોલ્ડ મળ્યો છે. કિરણ, એમ પૂવમ્મા, પ્રાચી અને વિદ્યા રામરાજે શાનદાર દોડ લગાવતા મહિલાઓની 4x400m રિલેમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ જીત્યો હતો.
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
asian games 2026 india gold: 2026 એશિયન ગેમ્સમાં ભારતીય રમતવીરોનું શાનદાર પ્રદર્શન અવિરત ચાલુ રહ્યું છે. ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે પોતાના અદભુત કૌશલ્ય અને અદમ્ય ઉત્સાહના જોરે દેશને…
Breaking News: Asian Games 2026માં ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, દેશની દીકરીઓએ રચ્યો ઈતિહાસ
ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો. આ મેડલ મહિલાઓની 4x400 મીટર રિલે રેસમાં મળ્યો હતો. કિરણ, માચેતિરા પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની ભારતીય ચોકડીએ મેડલ જીત્યો. ભારતે 3:29.
PM મોદી ડિગ્રી વિવાદ મામલે અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો; રિવ્યુ અરજી ફગાવી, દંડ યથાવત
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે. આ અપીલમાં કેજરીવાલે તે આદેશને પડકાર્યો હતો જેમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નર…
4 સ્રોતમાં — VTV ગુજરાતી, ETV ભારત, ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
દિવાળીએ નવી EV લેવી છે? ₹4.69 લાખથી શરૂ થતી 682 કિમી રેન્જવાળી ટોપ કારની યાદી
best electric cars india: ભારતીય બજારમાં તહેવારોની મોસમ દસ્તક આપી રહી છે. દશેરા અને દિવાળી જેવા મોટા પર્વો પર નવું વાહન ખરીદવાની પરંપરા રહી છે, જેના ભાગરૂપે મોટી સંખ્યામાં પરિવારો નવી કાર ખરીદવાનું આય…
Breaking News: ભારતના સ્ટાર એથલીટ ગુલવીર સિંહે Asian Games 2026માં રચ્યો ઈતિહાસ, સતત 3 મેડલ જીતી લગાવી હેટ્રિક
ભારતના સ્ટાર એથ્લેટ ગુલવીર સિંહે એશિયન ગેમ્સ 2026માં 3 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. 10,000 મીટર અને 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ગુલવીર સિંહે હવે 5000 મીટર દોડમાં પણ મેડલ જીત્યો.
1 ઓક્ટોબરથી રેલવેના નિયમમાં મોટો ફેરફાર, ટિકિટ હશે તો પણ લાગી શકે છે દંડ! આ વસ્તુ સાથે રાખજો
indian railway new rules 2026: ભારતીય રેલવેમાં નિયમિત કે પ્રસંગોપાત્ત મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે અત્યંત મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
kejriwal pm modi degree case: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવા અંગેના બહુચર્ચિત કેસમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો કાનૂની ઝટકો…
IMD Heavy Rain Alert: 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ
IMD Heavy Rain Alert : દેશભરમાં હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 29 સપ્ટેમ્બરના રોજ બપોરે એક લેટેસ્ટ હવામાન બુલેટિન બહાર પાડ્યું છે.