મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Breaking News : ફ્લાયદુબઈના ભારતીય પાયલોટ સ્મિતને દુનિયા કરે છે સલામ, જાણો કોણ છે સ્મિત મછાર

ફ્લાયદુબઈ (Flydubai )ની ફ્લાઇટમાં એક પાઇલટ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય પાઇલટ સ્મિત માચરે (smit machchhar )હુમલાખોરને રોકવામાં મદદ કરી હતી, જેનાથી 174 લોકોના જીવ બચી ગયા હતા.

TV9 ગુજરાતી

ટ્રમ્પ-નેતન્યાહૂએ ભારતીય મૂળના પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

ફ્લાયદુબઈ ફ્લાઇટ FZ1073ના કોકપીટ પર થયેલા હુમલા બાદ ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મછારની તેમની બહાદુરી માટે પ્રશંસા કરવામાં આવી રહી છે. ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહૂએ તેમને સાચા હીરો કહ્યા છે.

ABP અસ્મિતા

આજનું હવામાન : 11 કલાકમાં 20 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી, 75 કિમીની સ્પીડે ફૂંકાશે પવન

Today Weather forecast: ચોમાસાની ઋતુના અંતિમ તબક્કામાં, હવામાન વિભાગે ફરી એકવાર તણાવપૂર્ણ ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે, 1 ઓક્ટોબરના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Ind vs WI : શુભમન ગિલના અણનમ 223 રન, ભારતે સૌથી મોટો રનચેઝ કરી વિજય મેળવ્યો

India vs West Indies 2nd ODI Score : શુભમન ગિલની અણનમ બેવડી સદી અને રોહિત શર્માની સદી (101) ની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન ડેમાં 8 વિકેટે વિજય મેળવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શુભમન ગિલે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી, ઈશાન કિશનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Shubman Gill Records : ભારતીય કેપ્ટન શુભમન ગિલે વન-ડેમાં બીજી બેવડી સદી ફટકારી છે. ગિલે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન ડેમાં 133 બોલમાં 26 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 223 રન બનાવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

BSNL નો ધમાકેદાર પ્લાન: ₹1,499 માં 300 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને ડેટા; Jio-Airtel ને આપી જોરદાર ટક્કર

ભારતીય ટેલિકોમ માર્કેટમાં Jio અને Airtel ના વાર્ષિક પ્લાનની કિંમત ₹3,599 છે, ત્યારે સરકારી ટેલિકોમ કંપની BSNL અડધાથી પણ ઓછી કિંમતે એટલે કે માત્ર ₹1,499 માં 300 દિવસની લાંબી વેલિડિટી ઓફર કરી રહી છે.

TV9 ગુજરાતી

Breaking News: PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ‘ખાસ વાતચીત’, અનેક મોટા મુદ્દાઓ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક અત્યંત મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ છે. આમાં બંને મહાનુભાવ વચ્ચે દેશના હિત અને ભવિષ્યની રણનીતિને લઈને અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા કરવામા…

TV9 ગુજરાતી

Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

Rohit Sharma world record: ગુવાહાટીના મેદાન પર રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે મેચમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે.

ABP અસ્મિતા