Gandhi Jayanti Special: મહાત્મા ગાંધીના શિક્ષણ વિશે 10 સવાલ, જાણો ક્યાં અભ્યાસ કર્યો અને વકીલ કેવી રીતે બન્યા?
Gandhi Jayanti Special : ભારતમાં ગાંધી જયંતી 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો.