મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

EV Discounts: ભારતમાં ઈલેક્ટ્રિક ગાડીઓની ડિમાન્ડ પહેલાની સરખામણીએ ઘણી વધારે થઈ ગઈ છે. જેના કારણે હવે ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેક્ટ્રિક ગાડીઓ પર પણ અનેક પ્રકારની ઓફર આપી રહી છે.

ABP અસ્મિતા

શું તમે સમાચાર અને અફવા વચ્ચેનો તફાવત બતાવી શકો છો?

ભારતમાં વોટ્સએપ વપરાશકર્તાઓની સંખ્યા પણ સૌથી વધુ છે અને કોઈપણ દેશ કરતાં ફોરવર્ડ કરેલી સામગ્રીનો દર સૌથી વધુ છે.ભારતમાં સ્વતંત્ર ફેક્ટ-ચેકિંગ સંસ્થાઓ પણ છે, તેમજ સરકારની પોતાની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો…

TV9 ગુજરાતી

Today news : રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિરુદ્ધ વધુ ત્રણ FIR દાખલ, ગઈકાલના વિરોધ પ્રદર્શન પર દિલ્હી પોલીસની કાર્યવાહી

Today news : વિપક્ષના વિરોધ પ્રદર્શન સંદર્ભે દિલ્હી પોલીસે બુધવારે ત્રણ FIR નોંધી. ગુરુવારે, દિલ્હી પોલીસે જાહેરાત કરી કે આ મામલે વધુ FIR દાખલ કરવામાં આવી રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફ્લિપકાર્ટ The Big Billion Days 2026 ની તારીખો જાહેર: 15 કરોડથી વધુ પ્રોડક્ટ્સ પર મળશે ધમાકેદાર ડિસ્કાઉન્ટ

ભારતનું પોતિકું ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) ફરી એકવાર દેશના સૌથી મોટા શોપિંગ ઉત્સવ ‘The Big Billion Days 2026’ (TBBD) ની 13મી આવૃત્તિ સાથે પાછું ફરી રહ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: ફાર્મા કંપનીઓની અનૈતિક માર્કેટિંગ પ્રથા પર સુપ્રીમ કોર્ટ કડક, કેન્દ્રને કમિટી બનાવવાનો આદેશ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફાર્મા કંપનીઓ દ્વારા ડોક્ટરોને આપવામાં આવતી મોંઘી દવાઓ અને ફ્રીબીઝ અને પ્રોત્સાહનો પર પ્રતિબંધ મૂકવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે.

TV9 ગુજરાતી

નાના પાટેકર વડાપ્રધાનની ખુરશી પર શરદ પવારને જોવા માંગતા હતા, જાણો તેમણે શું કહ્યું હતું?

Nana Patekar death : પીઢ અભિનેતા નાના પાટેકર હવે આપણી વચ્ચે નથી. પરંતુ તેમની ફિલ્મો, તેમજ સામાજિક મુદ્દાઓ પર તેમના સ્પષ્ટવક્તા નિવેદનો અને સ્પષ્ટવક્તા હંમેશા યાદ રહેશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gold-Silver Rate Today: સોનું થયું વધારે સસ્તું! દિલ્હી, મુંબઈથી અમદાવાદ સુધી ઘટ્યો ભાવ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરીને તેને 5.50 ટકા કર્યો છે. છેલ્લા ચાર વર્ષમાં મુખ્ય વ્યાજ દરમાં આ પ્રથમ વધારો છે.

TV9 ગુજરાતી